ભૂમિ પેડનેકરે લેટેસ્ટ તસવીરોમાં ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



રેડ સૂટમાં 'લેડી કિલર' લાગી રહી છે અભિનેત્રી ભૂમિ પેડનેકર



ભૂમિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર સાડી લૂકની તસવીરો પોસ્ટ કરી છે



ભૂમિ પેડનેકરની આ શાનદાર તસવીરોને ફેન્સ પસંદ કરી રહ્યા છે



એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે અલગ અંદાજમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



ભૂમિ પેડનેકર પોતાની એક્ટિંગની સાથે સ્ટાઈલ દ્વારા પણ ચાહકોને દિવાના બનાવે છે



અભિનેત્રી ભૂમિ પેડનેકર તેના ગ્લેમરસ અંદાજને લઈ સતત ચર્ચામાં રહે છે



ભૂમિએ બોલીવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેના અભિનયથી ચાહકોને દિવાના બનાવે છે



ભૂમિએ સિમ્પલ લૂક અને ચશ્મામાં ખૂબ જ સુંદર લાગી રહી છે



તમામ તસવીરો ભૂમિ પેડનેકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યા છે