અભિનેત્રી ચાહત ખન્નાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે બ્લેક શૂટ-બૂટમાં ચાહત ખન્નાનો એકદમ ધાંસૂ લૂક વાયરલ કર્યો છે



ઓપન લૉન્ગ બ્લેક હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ચાહત ખન્ના ટીવી ઈન્ડસ્ટ્રીનો એક એવી સ્ટાર છે જે પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે



ઘણી ટીવી સિરિયલો જેવી કે બડે અચ્છે લગતે હૈ, કુબૂલ હૈ અને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું



આ સુંદર અભિનેત્રી તેમની સેક્સી અને ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે



વર્ષ 2002 માં, તેણે તેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત સિરિયલ સચ્ચી બાત સભી જગ જાનેથી કરી હતી



ટેલીવિઝન એક્ટ્રેસ ચાહત ખન્નાનું નામ છેલ્લા થોડા સમયથી એક્ટર રોહન ગંડોત્રા સાથે જોડવામાં આવી રહ્યું છે



ચાહત ખન્ના તેની એક્ટિંગ કરતાં બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે



તમામ તસવીરો ચાહત ખન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે