બોલિવૂડ એક્ટ્રેસ વામિકા ગબ્બી શાનદાર લૂકમાં જોવા મળી હતી



તેણે બ્લેક કલરના ગાઉનમાં પોઝ આપ્યા હતા.



જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



પોતાની આકર્ષક આંખો તેમજ સ્ટાઇલિશ લુકથી દિલ જીતનાર વામિકાએ બ્લેક ગાઉન પસંદ કર્યું



નેટ વીલ પર બટરફ્લાય પેટર્ન પણ સરસ દેખાતી હતી.



વામિકા ગબ્બી છેલ્લે Baby Johnમાં જોવા મળી હતી



વામિકા તે પંજાબી અને તમિલ ફિલ્મોમાં પણ જોવા મળી છે.



વામિકા ગબ્બી 'જુબલી' અને 'ખુફિયા'માં જોવા મળી હતી.



'ખુફિયા'માં તેણે બોલ્ડ સીન આપ્યા હતા.



All Photo Credit: Instagram