ટીવી અભિનેત્રી ચેતના પાન્ડેએ ન્યૂ લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે



આ વખતે પાર્ટી લૂકમાં બની-ઠનીને ચેતના પાન્ડેએ પૉઝ આપ્યા છે



ખતરોં કે ખિલાડી ફેમ અભિનેત્રીએ તેની બોલ્ડનેસ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે



ચેતના પાન્ડેના ચાહકો પણ તેમની તસવીરો પર અપાર પ્રેમ વરસાવે છે



ચેતનાની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે



કેમરા સામે શાનદારી રીતે ચેતનાએ ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે



ભિનેત્રી ચેતના પાંડે તેના બોલ્ડ અને સેક્સી લુકને કારણે સોશિયલ મીડિયા ચર્ચામાં છે



ચેતના પાંડેની ઈન્સ્ટા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. તેના 2.1 મિલિયન ફોલોઅર્સ છે



ચેતનાના ફેન્સ તેની દરેક તસવીરો પર મનભરીને કોમેન્ટ કરી રહ્યા છે



તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે