અભિનેત્રી ચિત્રાંગદા સિંહ દરેક લૂકમાં સુંદર લાગે છે



અભિનેત્રીએ પિંક સાડીમાં શાનદાર તસવીરો શેર કરી છે



અભિનેત્રીના બોલ્ડ અંદાજે આગ લગાવી છે



પિંક સાડીમાં અભિનેત્રી ખૂૂબ જ સુંદર લાગી રહી છે



કેમેરાની સામે ચિત્રાંગદા શાનદાર પોઝ આપતી જોવા મળી



અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



ઈન્સ્ટા પર અભિનેત્રીએ તસવીરો શેર કરી છે



અલગ-અલગ અંદાજમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી



ફેન્સ તેના આ લૂક પર ફિદા થયા છે



(તમામ તસવીરો અભિનેત્રી ચિત્રાંગદા સિંહ-ઈન્સ્ટાગ્રામ)