એક્ટ્રેસ મોનાલિસા તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવી રહી છે



ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસાએ હોટ તસવીરો શેર કરી છે



અભિનેત્રીનું બોલ્ડ ફિગર જોઈ ચાહકો તેના દિવાના બની ગયા છે



અભિનેત્રીનો સ્ટાઈલિશ લૂક વાયરલ થયો છે



કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી



મોનાલિસા જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે



ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે



સ્ટેજ પર મોનાલિસા ડાન્સ કરતી જોવા મળી



મોનાલિસાનું ભોજપૂરી ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે



(તમામ તસવીરો મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)