દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા હતા અભિનેત્રી દીપિકા પાદુકોણે દિકરીને જન્મ આપ્યો છે દીપિકાએ આજે સવારે મુંબઈની હોસ્પિટલમાં દિકરીને જન્મ આપ્યો છે દીપિકા અને રણવીર માતા-પિતા બન્યા છે દીપિકા 7 સપ્ટેમ્બરે મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ થઈ હતી ફેન્સ ઘણા સમયથી ગુડ ન્યૂઝની રાહ જોઈ રહ્યા હતા દીપિકા-રણવીર એક દીકરીના માતા-પિતા બની ગયા છે હાલ તો આ સ્ટાર કપલ માતા-પિતા બનવાને લઈ ચર્ચામાં છે સોશિયલ મીડિયામાં દીપિકાની તસવીરો વાયરલ થઈ રહી છે અભિનેત્રીએ દિકરીને જન્મ આપ્યો છે