એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમારે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે દિવ્યા ખોસલા કુમારનો બ્લેક ડ્રેસમાં એકદમ લેટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે આ વખતે દિવ્યા ખોસલાએ બ્લેક એમ્બ્રૉઇડરી ડ્રેસમાં હૉટ લૂક વાયરલ કર્યો છે હેરી બન, હાઇ હીલ્સ, પાતળી કમર અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે દિવ્યા ખોસલા કુમાર તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે દિવ્યાએ મૉડલિંગ અને મ્યુઝિક આલ્બમથી એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી દિવ્યા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. દિવ્યાના ઈન્સ્ટાગ્રામ પર 6.7 મિલિયન ફોલોઅર્સ છે દિવ્યા ખોસલાના આ લૂકની ઇન્ટરેનેટ પર ખુબ ચર્ચા થઇ રહી છે દિવ્યાએ, 2000થી કરિયરની શરૂઆત કરી હતી. તેણે ટી સિરીઝના માલિક ભુષણ કુમાર સાથે લગ્ન કર્યા છે તમામ તસવીરો દિવ્યા ખોસલા કુમારના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે