બૉલીવુડની સ્ટાર અભિેેનેત્રી દિવ્યા ખોસલા કુમારે શેર કર્યો એકદમ ન્યૂ લૂક



દિવ્યા ખોસલા કુમારનો પિન્ક ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ વાયરલ થઇ રહ્યો છે



દિવ્યા ખોસલા કુમારે શૉર્ટ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ કરાવીને ફેન્સના હોશ ઉડાવ્યા છે



દિવ્યા ખોસલા કુમાર એવોર્ડ ફંક્શનમાં ખૂબ જ શાનદાર લૂકમાં જોવા મળી હતી



એવોર્ડ ફંક્શનની આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે



દિવ્યા ખોસલા કુમારનો પિન્ક કલરના ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે



કેમેરાની સામે દિવ્યા ખોસલા કુમાર શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી



દિવ્યા ખોસલાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહી છે



દિવ્યા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શાનદાર તસવીરો શેર કરતી રહે છે



તમામ તસવીરો દિવ્યા ખોસલા કુમારના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે