અભિનેત્રી ઈશા રબ્બાનો ગ્લેમરસ સાડી લૂક સાડીમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગે છે સાડી લૂકમાં ફોટોશૂટની તસવીરો અભિનેત્રીએ શેર કરી શાનદાર લૂકમાં અભિનેત્રીએ પોઝ આપ્યા છે ઈશા રબ્બા સાઉથની જાણીતી અભિનેત્રી છે ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે અભિનેત્રીએ કેમેરાની સામે આપ્યા પોઝ ગ્લેમરસ સાડી લૂક વાયરલ થયો છે ફેન્સ પણ તેની શાનદાર તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે (તમામ તસવીરો અભિનેત્રી ઈશા રબ્બા-ઈન્સ્ટાગ્રામ)