સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા દરેક લૂકમાં સુંદર લાગે છે

એક્ટ્રેસ ઈશા રબ્બાએ સાડી લૂકમાં તસવીરો શેર કરી

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે

કેમેરાની સામે ઘણા સ્ટાઈલિશ પોઝ આપ્યા

વ્હાઈટ સાડીમાં એક્ટ્રેસ ઈશા રબ્બા ખૂબ જ સુંદર લાગી

ચાહકો તેના લૂકના વખાણ કરી રહ્યા છે

કેમેરાની સામે એક્ટ્રેસ ઈશા રબ્બા શાનદાર પોઝ આપતી જોવા મળી

અલગ-અલગ અંદાજમાં સુંદર પોઝ આપ્યા

ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે

(તમામ તસવીરો એક્ટ્રેસ ઈશા રબ્બા-ઈન્સ્ટાગ્રામ)