નેહા મલિક એક જાણીતી ભારતીય મોડેલ અને અભિનેત્રી છે

તે મુખ્યત્વે પંજાબી અને ભોજપુરી મ્યુઝિક વિડીયો તેમજ ફિલ્મોમાં તેના કામ માટે ઓળખાય છે

તેણીએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2012 માં એક મોડેલ તરીકે કરી હતી

તેણે ઘણા ફેશન શો અને ગ્લેમરસ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

અભિનેત્રી પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે સ્ટાઇલિશ ફેશન સેન્સ માટે જાણીતી છે

તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં નેહા રેડ આઉટફીટમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોજ આપી રહી છે નેહા

(All Photo Instagram)