રાશા થડાની સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે

ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે

રાશા થડાની બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનની પુત્રી છે.

રાશા થડાનીએ ફિલ્મ 'આઝાદ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.

અભિનય ઉપરાંત રાશાને ફોટોગ્રાફીનો પણ શોખ છે.

રાશાને સુંદરતા વારસામાં મળી છે

તાજેતરમાં રાશાએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં રાશા સ્ટાઇઇલિશ અવતારમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે રાશા

(All Photo Instagram)