ઈશાન્યા મહેશ્વરીએ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

નવા ફોટોશૂટમાં અભિનેત્રી રેડ ગાઉનમાં જોવા મળી

રેડ લૂકમાં ઈશાન્યા ખૂબ જ હોટ લાગી રહી છે

રેડ સ્લિટ કટ ગાઉનમાં અભિનેત્રીએ ગ્લેમરસ પોઝ આપ્યા છે

ફેન્સ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે

અભિનેત્રીએ ગાઉનમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે

કેમેરાની સામે અભિનેત્રીએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે

ઈશાન્યા મહેશ્વરી જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

ઈન્સ્ટાગ્રામ પર ઈશાન્યા મહેશ્વરીના લાખો ફોલોઅર્સ છે

(તમામ તસવીરો ઈશાન્યા -ઈન્સ્ટાગ્રામ)