માલતી ચહરે તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે

જેમાં તે બિકીનીમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. તેની પોસ્ટ વાયરલ થઈ છે.

'બિગ બોસ 19' ફેમ અભિનેત્રી માલતી ચહરે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

તેણે બિકીનીમાં પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે, જેનાથી ચાહકો તેના સ્ટાઇલથી આશ્ચર્યચકિત થઈ ગયા છે.

માલતી ચહરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક સૌથી ગ્લેમરસ ફોટા શેર કર્યા છે.

આ ફોટામાં અભિનેત્રી પિંક કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે.

કેટલાક ફોટામાં અભિનેત્રી ફિગરને પણ ફ્લોન્ટ કર્યું છે.

આ ગ્લેમરસ લુકમાં અભિનેત્રીએ ઘણા કિલર પોઝ આપ્યા છે

માલતી ચહરે બિગ બોસ 19થી ચર્ચામાં આવી હતી

All Photo Credit: Instagram