હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ ગૌહર ખાને નવી તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે
ગૌહર વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને આ દિવસોમાં વેકેશન માણી રહી છે
હાલમાં જ ગૌહર ખાનનો સિલ્વર સ્કર્ટમાં સ્ટાઇલિશ લૂક વાયરલ થયો છે
ગૌહર ખાને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ચોંકાવ્યા છે
એક્ટ્રેસ ગૌહર ખાને 2020માં જૈદ દરબાર સાથે લગ્ન કરી લીધા હતા
41 વર્ષની થવા છતાં ફિટનેસ અને હૉટનેસમાં ગૌહરને જલવો જોવા મળે છે
ગૌહર ખાન એક અભિનેત્રી, મૉડલ અને સૌંદર્ય સ્પર્ધાના ટાઇટલ હોલ્ડર છે
ગૌહર ખાને 2002 માં ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો
ગૌહર ખાન સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેનારી એક્ટ્રેસ છે
તમામ તસવીરો ગૌહર ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે