સાઉથની હૉટ મૉડલ ગણાતી સીરત કપૂરે ચાર્મી લૂક શેર કર્યો છે સાઉથ સ્ટાર સીરત કપૂરનો આ વખતે ચોલીમાં ગ્લેમરનો તડકો જોવા મળ્યો છે 31 વર્ષીય બૉલ્ડ એક્ટ્રેસ સીરત કપૂરનો જન્મ મુંબઇમાં થયો હતો સીરત કપૂર બૉલીવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં કામ કરી છે એક્ટિંગની સાથે સીરત મૉડેલિંગ અને કૉરિયોગ્રાફી-ડાન્સ કરે છે સીરત કપૂરે 2014માં તેલુગુ ફિલ્મ રન રાજા રનથી એક્ટિંગ શરૂ કરી હતી સીરત કપૂરે મુંબઇમાં સ્કૂલ અને કૉલેજનો અભ્યાસ કર્યો છે સીરત કપૂરે જીદ, મારીચ, ટાઇગર, કોલંબસ ફિલ્મમાં કામ કર્યુ છે સીરતે રબ સે હૈં દુઆ, ઇમલી, છોટી જેઠાણીમાં સીરિયલોમાં પણ કામ કર્યુ છે તમામ તસવીરો સીરત કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે