અભિનેત્રી ગૌહર ખાને એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ચોંકાવ્યા છે



હાલમાં જ ટિશ્યૂ સિલ્ક સાડીમાં બ્યૂટીફૂલ લાગી રહી છે એક્ટ્રેસ ગૌહર ખાન



કેમેરા સામે ગૌહર ખાને શાનદાર પૉઝ આપીને મહેફિલ લૂંટી લીધી છે



'બિગ બોસ-7'ની સ્પર્ધક ગૌહર ખાન ઘણી ફેમસ થઇ ચૂકી છે. શોમાં બધાએ તેને પસંદ કરી હતી



પોનીટેલ, હાઇ હીલ્સ, કાનમાં ઝૂમકા અને હેવી જ્વેલરી સાથે લૂકને કેરી કર્યો છે



એક્ટિંગથી લઇને આઇટમ સોંગ સુધી તે ટેલેન્ટ સાબિત કરી ચૂકી છે



આ તસવીરોમાં ગૌહર ખાનનો એકદમ મસ્ત એન્ડ હૉટ અંદાજ જોવા મળી રહ્યો છે



ગૌહર ખાને ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા છે. અભિનેતા હોવા ઉપરાંત, તે સોશિયલ મીડિયા પ્રભાવક પણ છે



ગૌહર ફેન્સનું ફેવરિટ કપલ છે. બંને ગયા વર્ષે એક પુત્રના માતા-પિતા બન્યા હતા



તમામ તસવીરો ગૌહર ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે