હંસિકા તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે હંસિકા મોટવાનીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે પિંક લૂકમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે અભિનેત્રી નવા લૂકમાં બોલ્ડ લાગી રહી છે ચાહકો પણ અભિનેત્રીની તસવીરોને લાઈક કરી રહ્યા છે હંસિકાએ નાની ઉંમરથી એક્ટિંગની શરુઆત કરી છે હંસિકાએ પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી હંસિકાનું સાઉથ ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ છે એક્ટ્રેસ હાલમાં તેની ગ્લેમરસ તસવીરોને લઈ ચર્ચામાં છે (તમામ તસવીરો હંસિકા-ઈન્સ્ટાગ્રામ)