ગુજરાતી અભિનેત્રી હેલી શાહે ખાસ તસવીરો શેર કરીને માહોલ ગરમ કર્યો છે



હેલી શાહનો બ્લેક શૉર્ટ્સમાં ધાંસૂ અંદાજ વાયરલ થઇ રહ્યો છે



ઓપન શૉર્ટ કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે હેલી શાહે એકથી એક હટકે અને ચઢિયાતા પૉઝ આપ્યા છે



હેલી શાહ સોશિયલ મીડિયા સેન્સેશન છે, ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહે છે



આ તસવીરોમાં તે શોર્ટ ચમકદાર ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે



હેલી શોર્ટ ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે



આ સાથે હેલી તેના કિલર પર્ફોર્મન્સથી ઈન્ટરનેટનો પારો વધારતી જોવા મળી



ફેન્સ માટે અભિનેત્રીની તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ બની રહી છે



તમામ તસવીરો હેલી શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે