આકાંક્ષા શર્માએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે



નવા લૂકમાં આકાંક્ષા ખૂબ જ હોટ લાગી રહી છે



ફેન્સ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે



આકાંક્ષા બોસ લેડી લૂકમાં જોવા મળી છે



બ્લેક શૂટમાં એક્ટ્રેસે શાનદાર પોઝ આપ્યા છે



આકાંક્ષા મોડલ અને એક્ટ્રેસ છે



આકાંક્ષાએ ટાઇગર શ્રોફ સાથે કામ કર્યું છે



આકાંક્ષાને રેપર બાદશાહના સુપરહિટ ગીત 'જુગ્નુ' થી ઓળખ મળી



જેમાં તે શાનદાર ડાન્સ કરતી જોવા મળી હતી



આકાંક્ષાએ ટાઇગર શ્રોફ સાથે પણ કામ કર્યું છે