બૉલીવુડ અભિનેત્રી ઋષિતા ભટ્ટના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં ઓરેન્જ સાડીમાં 44ની ઋષિતા લાગી રહી છે ક્યૂટ જેવી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઋષિતા ભટ્ટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઋષિતા ભટ્ટ અત્યારે 44 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઋષિતા ભટ્ટ લંડનમાં ભણી હતી. તે એક સારી કથક ડાન્સર છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઋષિતા ભટ્ટ શાહિદ કપૂર સાથે આલ્બમ 'આંખો મેં તેરા હી ચહેરા'માં જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઋષિતા ભટ્ટ હિંદીની સાથે બંગાળી અને મરાઠી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી ઋષિતા ભટ્ટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ઋષિતા ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ