જાહ્નવી કપૂર બોડીકોન લૂકમાં ખૂબ જ હોટ લાગે છે

બોડીકોન લૂકમાં એક્ટ્રેસ જાહ્નવી સોશિયલ મીડિયા આગ લગાવે છે

ફેન્સ પણ તેના બોડીકોન લૂકને લાઈક કરે છે

જાહ્નવી કપૂર પાર્ટીમાં બોડીકોન લૂકમાં સ્પોટ થાય છે

અભિનેત્રીનો આ ગ્લેમરસ અંદાજ ચાહકોને દિવાના બનાવે છે

જાહ્નવી કપૂરની તસવરો શેર થતાની સાથે જ વાયરલ થાય છે

બોડીકોનમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગે છે

જાહ્નવી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી

ગ્લેમરસ લૂકને લઈ જાહ્નવી કપૂર ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો જાહ્નવી કપૂર-ઈન્સ્ટાગ્રામ)