ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર હુમા કુરેશીએ સિમ્પલ લૂકમાં ફેન્સના દિલ ઘાયલ કર્યા છે



આ વખતે હુમા કુરેશીએ ફૉર્મલ અનારકલી ડ્રેસમાં ચાર ચાંદ લગાવી દીધા છે



પ્રતિભાશાળી અભિનેત્રી હુમા કુરેશી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે



ફૂલ લેન્થ ડ્રેસમાં હુમાએ કેમેરા સામે એકથી એક ખાસ પૉઝ આપ્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે



હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે



અભિનેત્રી હુમા કુરેશી જે પણ ફિલ્મનો હિસ્સો બને તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે



હુમા સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે



હવે લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક કેમેરામાં કેદ થયો છે



તમામ તસવીરો હુમા કુરેશીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે