ફિલ્મ એક્ટ્રેસ ઇશિતા દત્તાએ ઘરમાંથી જબરદસ્ત ફોટોશૂટની તસવીરો શેર કરી છે



'દ્રશ્યમ' સ્ટાર ઇશિતા દત્તાએ આ વખતે એકદમ સ્ટાઇલિશ શરારા લૂક કેરી કર્યો છે



કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે ઇશિતા દત્તાએ લૂકને કેરી કર્યો છે



વાળમાં ગજરો, આંખમાં કાજલ, મદહોશ અદાઓ સાથે શાનદાર પૉઝ આપ્યા છે



ઈશિતા દત્તાએ ખૂબ જ શાનદાર ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે



ઇશિતા નવા લૂકમાં આ આઉટફિટમાં ખૂબ જ શાનદાર અંદાજમાં કાતિલ પોઝ આપી રહી છે



ફિલ્મો ઉપરાંત અભિનેત્રી ઈશિતા દત્તા ઘણા હિટ ટીવી શોમાં જોવા મળી ચૂકી છે



ઈશિતા દત્તાએ ફ્લૉરલ આઉટફિટમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે



તમામ તસવીરો ઇશિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે