ઈશિતા રાજ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

અભિનેત્રી તેના ફેન્સ સાથે જોડાયેલી રહેવા તસવીરો પોસ્ટ કરતી રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં તે રેડ આઉટફીટમાં જોવા મળી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ઈશિતા

અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે

ઈશિતાની ફેન ફોલોઈિંગ ખુબ મોટી છે

પ્યાર કા પંચનામાથી તે ખુબ ફેમસ થઈ હતી

(All Photo Instagram)