રાશા થડાની સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે

ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે

રાશા થડાની બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનની પુત્રી છે

રાશા થડાનીએ ફિલ્મ 'આઝાદ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે

રાશા સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ અને એક્ટિવ પણ રહે છે

રાશા થડાની દરેક લુકમાં અદભૂત લાગે છે, પછી ભલે તે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન

Published by: gujarati.abplive.com

હાલમાં રાશા તિરુપતિના દર્શને પહોંચી હતી

ત્યાં તેમણે દેશી લુકમાં તસવીરો ક્લિક કરાવી છે

ફેન્સ તેની સરખામણી તેમની માતા રવિના સાથે કરી રહ્યા છે

 (All Photo Instagram)