એક્ટ્રેસ નિક્કી તંબોલી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

અભિનેત્રીએ નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

એક્ટ્રેસ નિક્કી તંબોલીએ હોટ બીચ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

ફેન્સ તેના ગ્લેમરસ લૂકના વખાણ કરી રહ્યા છે

કેમેરાની સામે નિક્કી કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

અભિનેત્રીનો બોલ્ડ અંદાજ વાયરલ થઈ રહ્યો છે

કેમેરાની સામે નિક્કી તંબોલીએ ગ્લેમરસ પોઝ આપ્યા છે

અભિનેત્રીએ નવા લૂકમાં બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું

એક્ટ્રેસ નિક્કી તંબોલીની આ તસવીરો વાયરલ થઈ છે

(તમામ તસવીરો નિક્કી તંબોલી-ઈન્સ્ટાગ્રામ)