અવનીત કૌર બોલીવૂડની જાણતી અભિનેત્રી છે એક્ટ્રેસ દરરોજ નવા લૂક શેર કરી ચાહકોને દિવાના બનાવે છે અવનીત કૌરે યલ્લો ડ્રેસમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે આ તસવીરોમાં યલ્લો લૂકમાં અભિનેત્રી પોઝ આપતી જોવા મળી અભિનેત્રીએ કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે અવનીતનું હોટ ફિગર જોઈ ચાહકો દિવાના બની ગયા છે અવનીતે નાની ઉંમરમાં બોલીવૂડમાં નામ બનાવ્યું છે નવાઝુદ્દીન સાથે ફિલ્મમાં જોવા મળી હતી અવનીત શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે (તમામ તસવીરો અવનીત-ઈન્સ્ટાગ્રામ)