બૉલીવુડ અભિનેત્રી ઇશિતા રાજ શર્માના ન્યૂ લૂક પર ફેન્સ પાણી પાણી થયા છે
ABP Asmita

બૉલીવુડ અભિનેત્રી ઇશિતા રાજ શર્માના ન્યૂ લૂક પર ફેન્સ પાણી પાણી થયા છે

હાલમાં જ ઇશિતાએ ડાર્ક ગ્રીન શૉર્ટ્ ડ્રેસમાં એકથી એક હટકે પૉઝ આપ્યા છે
ABP Asmita

હાલમાં જ ઇશિતાએ ડાર્ક ગ્રીન શૉર્ટ્ ડ્રેસમાં એકથી એક હટકે પૉઝ આપ્યા છે

આ દરમિયાન ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી પણ કર્યો છે
ABP Asmita

આ દરમિયાન ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી પણ કર્યો છે

ઇશિતા એક સારી એક્ટરની સાથે મૉડલ અને સોશ્યલ મીડિયા ક્વિન છે
ABP Asmita

ઇશિતા એક સારી એક્ટરની સાથે મૉડલ અને સોશ્યલ મીડિયા ક્વિન છે

ABP Asmita

ઇશિતાએ પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટીમાં શાનદાર એક્ટિંગ કરી છે

ABP Asmita

ઇશિતા મેરઠિયા ગેન્ગસ્ટર અને યારમ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી

ABP Asmita

ઇશિતાએ બૉલીવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે

ABP Asmita

ઇશિતા રાજ શર્મા પોતાના બૉલ્ડ એન્ડ કર્વી ફિગરથી ફેન્સને ઘાયલ કરે છે

ABP Asmita

ઇશિતા રાજ શર્મા પોતાના રિલેશનશીપની ચર્ચાથી પણ હેડલાઇન્સમાં રહે છે

તમામ તસવીરો ઇશિતા રાજ શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે