બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ઇશિતા રાજ શર્માએ ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે



આ વખતે ગૉલ્ડન ડ્રેસમાં ઇશિતાએ ગ્લેમરનો તડકો લગાવ્યો છે



પોનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ઇશિતા રાજ શર્મા ટીવી એન્ડ ફિલ્મની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે



ઇશિતા એક સારી એક્ટરની સાથે મૉડલ અને સોશ્યલ મીડિયા ક્વિન છે



ઇશિતાએ પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટીમાં શાનદાર એક્ટિંગ કરી છે



ઇશિતા મેરઠિયા ગેન્ગસ્ટર અને યારમ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી



ઇશિતાએ બૉલીવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે



ઇશિતા રાજ શર્મા પોતાના બૉલ્ડ એન્ડ કર્વી ફિગરથી ફેન્સને ઘાયલ કરે છે



તમામ તસવીરો ઇશિતા રાજ શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે