બમ ડીગી ડીગી ગર્લ સાક્ષી મલિક તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે સાક્ષી મલિકે કાતિલ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે સાક્ષી મલિકે શોર્ટ ડ્રેસમાં આપ્યા હોટ પોઝ સાક્ષીના નવા લૂકે ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે ફેન્સ પણ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે સાક્ષી મલિક અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી શોર્ટ ડ્રેસમાં સાક્ષી મલિક ખૂબ જ હોટ લાગી રહી છે ફેન્સ પણ તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે હાલ તો સાક્ષીની આ તસવીરો વાયરલ થઈ છે (તમામ તસવીરો સાક્ષી મલિક-ઈન્સ્ટાગ્રામ)