બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ 40 વર્ષની થઈ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનો જન્મ શ્રીલંકામાં થયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોલિવુડમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. અનેક મોટા સ્ટાર સાથે કામ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં અભિનેત્રી જેકલિનની ખાસ તસવીરો સામે આવી ચૂકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં જેકલિન ફર્નાન્ડિઝ એકથી એક હટકે પૉઝ આપી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ક્લીવેજ ફ્લૉન્ટ કરવાની સાથે એક્ટ્રેસ કર્વી ફિગર બતાવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જેકલીન અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી જેકલીન હાલમાં જ ફિલ્મ 'વિક્રાંત રોણા'માં જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો જેકલિન ફર્નાન્ડિઝના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ