એક્ટ્રેસ દિશા પટનીએ રેડ ગાઉનમાં તસવીરો શેર કરી

અભિનેત્રી રેડ ગાઉનમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી

નવા લૂકમાં દિશા પટની ખૂબ જ હોટ લાગી રહી છે

ફેન્સ તેના આ કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે

દિશા રેડ આઉટફિટમાં કાતિલ પોઝ આપતી જોવા મળી

દિશા પટનીની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ છે

દિશા પટની જાણીતી એક્ટ્રેસ છે

દિશા પટની તેની ફિટનેસ માટે બોલીવૂડમાં જાણીતી છે

હોટ તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવ્યા છે

(તમામ તસવીરો દિશા -ઈન્સ્ટાગ્રામ)