બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીએ ફરી એકવાર પોતાની નવી પોસ્ટથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

તેના ગ્લેમરસ નવા અવતારથી ચાહકોને શ્વાસ થંભી ગયા છે.

દિશાએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ લુકના ફોટા પોસ્ટ કર્યા છે

આ એ જ લુક છે જે તેણે નુપુર સેનન અને સ્ટેબિન બેનના લગ્નના રિસેપ્શનમાં પહેર્યો હતો.

આ ફોટામાં દિશાએ ડીપ-નેક ગાઉનમાં જોવા મળી રહી છે.

આ લુકમાં તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ લાગી રહી હતી.

દિશાએ લાલ રંગના ગાઉનમાં અનેક પોઝ આપ્યા હતા,

મૌની રોય અને અનન્યા પાંડેએ અભિનેત્રીના બોલ્ડ લુકની પ્રશંસા કરી હતી.

દિશા પટણી 2026માં ત્રણ મોટી ફિલ્મોમાં જોવા મળશે.

All Photo Credit: Instagram