જાહ્નવી કપૂરનો ગ્લેમરસ જિમ લૂક જિમ લૂકને લઈ જાહ્નવી કપૂર ચર્ચામાં રહે છે ફિટનેસને લઈ જાહ્નવી ખૂબ જ સજાગ છે એક્ટિંગની સાથે સાથે ફિટનેસને લઈ પણ ચર્ચામાં રહે છે ચાહકો પણ જાહ્નવીને જિમ લૂકને લાઈક કરે છે જાહ્નવી કપૂર ફિટ રહેવા માટે જિમ કરે છે એક્ટ્રેસની જિમ લૂકની તસવીરો જોરદાર વાયરલ થાય છે સ્ટાઈલિશ જિમ લૂકમાં સુંદર લાગે છે અભિનેત્રીએ ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી ચાહકો પણ તેની ફિટનેસના દિવાના છે