જાહ્નવી કપૂરે બોલ્ડ અંદાજથી ફેન્સને દિવાના બનાવ્યા છે



નવા બોડીકોન લૂકમાં જાહ્નવી ખૂબ જ હોટ લાગી રહી છે



જાહ્નવીએ ઈન્સ્ટા પર નવા ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે



રેમ્પ વોક પર જાહ્નવી આ લૂકમાં જોવા મળી હતી



ફેન્સ પણ જાહ્નવીના સ્ટાઈલિશ લૂકના વખાણ કરી રહ્યા છે



અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે



જાહ્નવી બોડીકોન લૂકમાં હોટ પોઝ આપતી જોવા મળી



ફેન્સ તેના હોટ ફિગર પર ફિદા થયા છે



જાહ્નવીએ ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી



(તમામ તસવીરો જાહ્નવી કપૂર-ઈન્સ્ટાગ્રામ)