અનંતના પ્રિ-વેડિંગ ફંક્શન માટે જાહ્નવી જામનગર પહોંચી



મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું પ્રિ-વેડિંગ ફંક્શન જામનગરમાં



જામનગર રિલાયન્સ ટાઉનશીપ ખાતે યોજાશે ફંક્શન



કલાકારો આ ત્રણ દિવસ અહીં હાજરી આપશે



જામનગર એરપોર્ટ પર જાહ્નવી કપૂર પણ જોવા મળી



સિમ્પલ લૂકમાં સ્પોટ થઈ જાહ્નવી કપૂર



બ્લેક પેન્ટ અને ટીશર્ટમાં જોવા મળી જાહ્વવી



સિમ્પલ લૂકમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ



જાહ્નવી કપૂરને જોવા માટે ભીડ ઉમટી