સાડીમાં જાહ્નવી કપૂરે શેર કરી શાનદાર તસવીરો અલગ-અલગ અંદાજમાં આપ્યા શાનદાર પોઝ સાડી લૂકમાં ખૂબ જ હોટ લાગી એક્ટ્રેસ જાહ્નવીએ ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી જાહ્નવી તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી વ્હાઈટ સાડીમાં અભિનેત્રીએ આપ્યા શાનદાર પોઝ તસવીરો ઈન્સ્ટા પર વાયરલ થઈ રહી છે (તમામ તસવીરો જાહ્નવી-ઈન્સ્ટાગ્રામ)