ઝારા યાસ્મીન ફિલ્મ અભિનેત્રી બનવા માંગે છે.

તે ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે.

તે ગુરુ રંધાવા સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે

ઝારા યાસ્મિને ઘણા પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે

ઝારા તાજેતરમાં બ્રાઈડલ લુકમાં જોવા મળી હતી

ફેન્સને આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે

ઝારા યાસ્મિન અનેક શોમાં નજર આવી ચૂકી છે.

ઝારા અનેક આવા બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે.

તે એક્ટિંગ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

(All Photo Instagram)