એક્ટ્રેસ જાહ્નવી કપૂર દરેક લૂકમાં સુંદર લાગે છે શોર્ટ ડ્રેસમાં જાહ્નવી કપૂર ખૂબ જ હોટ લાગે છે ફેન્સ પણ તેના આ લૂકને ખૂબ જ પસંદ કરે છે શોર્ટ ડ્રેસમાં કાતિલ અંદાજમાં પોઝ આપે છે જાહ્નવી કપૂરનો બોલ્ડ અંદાજ જોઈ ચાહકો તેના પર ફિદા થાય છે ફિલ્મ ધડકથી જાહ્નવી કપૂરે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી જાહ્નવી કપૂર તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી ચાહકો પણ તેના દરેક લૂકને લાઈક કરે છે જાહ્નવી કપૂરની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થાય છે (તમામ તસવીરો જાહ્નવી કપૂર-ઈન્સ્ટાગ્રામ)