બોલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો સ્ટાઇલિશ અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં શરવરીએ લાઇટ મેકઅપ સાથે લેધર જેકેટ પહેર્યું છે એક્ટ્રેસે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે મુજિયા, વેદા અને બંટી-બબલીમાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીત્યું હતું. થોડા દિવસો પહેલા શરવરીએ ટેનિસ રમતી વખતે ફોટોશૂટ કરાવ્યું હતું. શરવરીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'મુજિયા' અને 'મહારાજા' બંને જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. હાલમાં જ શરવરીએ જ્હોન અબ્રાહમ સાથે 'વેદા' નામની ફિલ્મ પણ કરી હતી. All Photo Credit: Instagram