જાહ્નવી કપૂર દરેક લૂકમાં સુંદર લાગે છે



જાહ્નવીએ હાલમાં ઈન્સ્ટા પર ફોટોશૂટની તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં જાહ્નવી કપૂર શોર્ટ ડ્રેસમાં જોવા મળી



શોર્ટ ડ્રેસમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે



ક્રિસમસ ટ્રી સાથે જાહ્નવીએ ફોટોશૂટ કરાવ્યું છે



એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી



ફેન્સ પણ તેના નવા લૂકને લાઈક કરી રહ્યા છે



કેમેરા સામે જાહ્નવીએ સુંદર પોઝ આપ્યા છે



ફિલ્મ ધડકથી જાહ્નવી કપૂરે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી



(તમામ તસવીરો જાહ્નવી-ઈન્સ્ટાગ્રામ)