ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી જાસ્મીન ભસીને હાલમાં જ ખાસ લૂક શેર કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે બ્લેક ડ્રેસમાં જાસ્મીન ભસીનનો કાતિલ અંદાજ વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોનીટેલ, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપીને જાસ્મીને ચોંકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જસ્મીન ભસીનનો એક પંજાબી ફિલ્મોની સ્ટાર અભિનેત્રી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જસ્મીનએ પંજાબી ઉપરાંત હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં પણ કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જાસ્મીન 'ટશન-એ-ઇશ્ક', 'દિલ સે દિલ તક' અને 'બિગ બોસ 14' શૉથી જાણીતી થઇ હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જાસ્મિન તેની ફેશન અને અલી ગોની સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી જાસ્મીન ભસીને વર્ષ 2011માં તમિલ ફિલ્મ 'વાનમ'થી કેરિયરની શરૂઆત કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો જાસ્મીન ભસીનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ