કશ્મીરા શાહ ફરી એકવાર ચર્ચામાં છે કશ્મીરા ટીવી અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે કશ્મીરા શાહ તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં અભિનેત્રીની બોલ્ડ બિકિની તવસીરો વાયરલ થઈ છે હોટ અંદાજથી કશ્મીરાએ ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું છે કોમેડી કિંગ કૃષ્ણાની પત્ની છે કશ્મીરા શાહ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે બિકિની લૂકમાં એક્ટ્રેસ હોટ લાગે છે અભિનેત્રીની તસવીરો વાયરલ થઈ છે (તમામ તસવીરો-કશ્મીરા ઈન્સ્ટાગ્રામ)