એક્ટ્રેસ કંગનાએ નવા ફોટોશૂટથી ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી

આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

કંગના શર્માએ હોટ શોર્ટ ડ્રેસમાં કાતિલ પોઝ આપ્યા છે

કંગના શર્માએ શોર્ટ ડ્રેસમાં કેમેરાની સામે આપ્યા પોઝ

નવા ફોટોશૂટમાં કંગના બોલ્ડ પોઝ આપતી જોવા મળી

શોર્ટ સ્કર્ટ લૂકને ફેન્સ પસંદ કરી રહ્યા છે

અભિનેત્રી તેના કાતિલ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

કંગના શર્માની આ બોલ્ડ તસવીરો વાયરલ થઈ છે

ફેન્સ તેના બોલ્ડ લૂકના વખાણ કરી રહ્યા છે

(તમામ તસવીરો કંગના શર્મા -ઈન્સ્ટાગ્રામ)