સાઉથ એક્ટ્રેસ ઈશા રેબ્બાએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

બોડીકોન લૂકમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળી

ફેન્સ પણ તેના કાતિલ લૂકને લાઈક કરી રહ્યા છે

ઈશા રેબ્બા નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

અભિનેત્રીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે

ચાહકો તેના ગ્લેમરસ લૂકના વખાણ કરી રહ્યા છે

ઈન્સ્ટા પર ઈશાના લાખો ફોલોઅર્સ છે

પોતાના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

ફેન્સ તેના લૂક પર કોમેન્ટ કરી વખાણ કરી રહ્યા છે

(તમામ તસવીરો ઈશા રેબ્બા-ઈન્સ્ટાગ્રામ)