બૉલીવુડ એક્ટ્રેસ કંગના શર્માએ ન્યૂ લૂકથી સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી છે



આ વખતે સિલ્વર ગાઉનમાં કંગના શર્માનું શાનદાર ફોટોશૂટ વાયરલ થયું છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે કંગનાએ એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવી દીધા છે



સિલ્વર ડ્રેસમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સના હોશ ઉડાવી દીધા છે



'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના શર્મા ફરી એક વખત હોટ અંદાજને લઈને ચર્ચામાં છે



કંગના પોતાની ફિટનેસ અને હિટ લુકના આધારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે



અભિનેત્રી કંગના તેના દિવસની શરૂઆત પણ વર્કઆઉટથી કરે છે



કંગના શર્માએ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી



તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે