ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી શિવાંગી વર્માએ ન્યૂ લૂક સાથે તસવીરો શેર કરી છે વ્હાઇટ શર્ટ અને બ્લૂ જીન્સ સાથે શિવાંગીએ એકદમ બૉલ્ડ પૉઝ આપ્યા છે એક્ટ્રેસે ઓપન હેર, હાઇ હીલ્સ, કર્લી હેર સાથે ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે શિવાંગી વર્મા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે 31 વર્ષીય શિવાંગી વર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો ટીવી શૉ ટીવી-બીવી ઔર મેં, છોટી સરદારનીમાં કામ કર્યુ છે હમારી સિસ્ટર દીદી, કન્ટ્રૉલ રૂમમાં શાનદાર અભિનય કર્યો છે આ તસવીરોમાં શિવાંગીએ હૉટનેસનો તડકો લગાવ્યો છે શિવાંગી તસવીરોમાં એકદમ ગૉર્ઝિયસ લૂકમાં દેખાઇ રહી છે તમામ તસવીરો શિવાંગી વર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે