કેટ શર્મા તેના અભિનય કરતાં તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે

કેટ શર્માએ હોટ સાડી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ સાડી લૂકમાં કાતિલ પોઝ આપ્યા છે

કેટ શર્માની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ છે

ફેન્સ તેના બોલ્ડ સાડી લૂકના વખાણ કરી રહ્યા છે

કેમેરાની સામે કેટ કાતિલ પોઝ આપતી જોવા મળી

ઈન્સ્ટા પર કેટની તસવીરો વાયરલ થઈ છે

કેટ શર્મા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

ગ્લેમરસ અંદાજને લઈ કેટ શર્મા ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો કેટ શર્મા-ઈન્સ્ટાગ્રામ)